બીબીસીનો સ્ટાફ આવા ગરબા કરે છે.

વીડિયો કૅપ્શન, બીબીસીનો સ્ટાફ આવા ગરબા કરે છે.
પ્રકાશિત

નવરાત્રીના નવ દિવસ દરમિયાન ગુજરાતીઓ તો ગરબે રમે છે. પરંતુ વિદેશીઓ પણ ગરબાના રંગે રંગાઈ ગયા છે.

માણો બીબીસીના દિલ્હી બ્યુરો ખાતે આવેલી બીબીસી ગુજરાતીની ઓફિસમાં લંડન સ્ટાફે કરેલા ગરબા.