ગુજરાતમાં આગામી દિવસોમાં ફરીથી ચોમાસું સક્રિય થશે, કયા જિલ્લાઓમાં વરસાદ પડશે?

ગુજરાતમાં આગામી દિવસોમાં ફરીથી ચોમાસું સક્રિય થશે, કયા જિલ્લાઓમાં વરસાદ પડશે?
પ્રકાશિત

ગુજરાતમાં આગામી દિવસોમાં ફરીથી ચોમાસું સક્રિય થવાની શક્યતા છે. બંગાળની ખાડીમાં 22-23 જુલાઈની આસપાસ લો-પ્રેશર સિસ્ટમ બનવાની સંભાવના છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન