You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
BBC News, ગુજરાતી - સમાચાર
નવાજૂની
નીટની પરીક્ષા લેવામાં શું કોઈ ખામી છે અને પેપર ફૂટવાની શક્યતા ક્યાં વધી જાય?
3 મે 2026ના રોજ, આખા ભારતમાં 22 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓ એ આશા સાથે પરીક્ષા આપવા બેઠા કે એ પરીક્ષા તેમનું જીવન બદલી નાખશે. નવ દિવસ બાદ નૅશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)એ સમગ્ર પરીક્ષા રદ કરી દીધી છે. આવું પ્રથમ વખત બન્યું છે. હજુ સુધી ફરીથી લેવાનાર પરીક્ષાની તારીખો જાહેર નથી કરાઈ.
સોના-ચાંદીના ભાવમાં જબ્બર ઉછાળો, અત્યારે કયા દેશોમાં સૌથી સસ્તું સોનું મળે?
મધ્યપૂર્વના તણાવ વચ્ચે ભારતનું વિદેશી હૂંડિયામણ ઝડપથી ઘટી રહ્યું હોવાથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને એક વર્ષ સુધી કોઈ પણ પ્રસંગ માટે સોનું ન ખરીદવાની સલાહ આપી છે. ત્યાર પછી તરત સોના અને ચાંદીની આયાત પર ઇમ્પોર્ટ ડ્યૂટી 6 ટકાથી વધારીને 15 ટકા કરવામાં આવી છે. આના કારણે ભારતમાં સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર વધારો થયો છે.
'મારું શરીર સાથ આપશે ત્યાં સુધી હું બાળકો પેદા કરીશ'
યુક્રેનની સંસદ હવે એક ખરડો લાવવા વિચાર કરી રહી છે. એ ખરડો કૉમર્શિયલ સરોગસી સેક્ટર માટે આકરા નિયમો અને તેમાં વિદેશીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા વિશેનો છે. કૉમર્શિયલ સરોગસીમાં 95 ટકા સંભવિત માતાપિતા પરદેશી હોય છે.
સદાશિવ અમરાપુરકર : 'નાટક કરતો એટલે પિતાએ ઘરમાં પૂરી રાખ્યો હતો', નાના એવા ગામથી ફિલ્મોમાં ખલનાયક બનવા સુધી
સદાશિવ અમરાપુરકર ફક્ત તેમણે ભજવેલી ભૂમિકા વડે જ અમર નથી, પરંતુ કબીરની કલ્પનાને વાસ્તવ બનાવવા માટે આખું જીવન જીવ્યા હતા. શેવગાંવ તાલુકાના અમરાપુર ગામનો આ નાટકઘેલો “બંડુ” કૉલેજના દિવસોથી જ જીવનનિર્વાહ માટે નાટકનો પાગલપ્રેમી બની રહ્યો હતો.
સત્તા સામે વિદ્રોહના નામે 100 વર્ષ પહેલાં લડાયેલું એ યુદ્ધ જેમાં 10 લાખથી વધુ લોકો માર્યા ગયા
આશરે એકાદ સૈકા પહેલાં થયેલી મેક્સિકન ક્રાંતિએ મેક્સિકોનો નકશો બદલી નાખ્યો હતો.
ઊંઘની ગોળી કેટલા મિલિગ્રામ લેવી સુરક્ષિત છે, વધારે પડતી લેવાનાં જોખમો કયાં-કયાં છે?
કોમેડિયન સમય રૈનાએ પોતાના એક શોમાં કહ્યું હતું કે તેઓ ખૂબ તણાવમાં હતા ત્યારે તેમણે ઊંઘની ગોળી લીધી હતી, તેની કોઈ અસર ન થઈ તો તેમણે વધુ ગોળી લીધી અને તેઓ 16 કલાક સૂતા રહ્યા.
'અઢળક હીરાના પ્રકાશથી આંખ સામે અંધારું છવાઈ જતું', સોમનાથનો વૈભવ લૂંટવા જ્યારે ગઝની 30 હજાર સૈનિકો લઈને નીકળ્યો
ગુજરાતના પુનર્નિર્મિત સોમનાથ મંદિરના ઉદ્ઘાટનનાં 75 વર્ષ પૂરાં થયા બાદ વડા પ્રધાન મોદીએ મંદિરમાં મહાપૂજા અને કુંભાભિષેક કર્યો. મોદીએ પોતાના સંબોધનમાં સોમનાથને ભારતની 'અતૂટ આસ્થા' અને 'સભ્યતાગત નિરંતરતા'નું પ્રતીક ગણાવ્યું.
ઈરાન યુદ્ધ : શું પાકિસ્તાને ઈરાની યુદ્ધવિમાનોને અમેરિકાથી બચાવવા માટે પોતાના ઍરબેઝ પર પાર્ક કરવાની આપી હતી પરવાનગી?
અમેરિકાની સીબીએસ ન્યૂઝે અમેરિકી અધિકારીઓના હવાલાથી જણાવ્યું કર્યું હતું કે, એક તરફ પાકિસ્તાન, અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થતા કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, જ્યારે બીજી તરફ તે પોતાના ઍરબેઝ પર ઈરાની સૈન્ય વિમાનોને પાર્ક કરવાની મંજૂરી આપી રહ્યું છે. પાકિસ્તાને શું કહ્યું?
વીડિયો, બંગાળની ખાડીમાં ત્રણ-ચાર દિવસમાં પહોંચી શકે ચોમાસું, ગુજરાતમાં ક્યારે થશે શરૂઆત?, અવધિ 7,25
હવામાન વિભાગે ભારતમાં ચોમાસાની શરૂઆતને લઈને આપેલી માહિત પ્રમાણે દેશમાં ચોમાસું તેની નિર્ધારિત તારીખની આસપાસ શરૂ થાય તેવી શક્યતા છે.
ભારત/વિદેશ
ગુજરાત : એક યુવાને પત્ની-બાળકીની હત્યા કરી તેમના મૃતદેહોને ઘરમાં દાટ્યા, સાત મહિના સુધી તે ઘરમાં જ રહ્યો, જમ્યો, પરંતુ આખરે.....
મહેસાણા જિલ્લાના વડનગરમાં ચોથી મેએ એક યુવાને સિવિલ હૉસ્પિટલ પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી. પોલીસે જ્યારે તેના મૃતદેહની તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે મૃતકે સાત મહિના અગાઉ પોતાની પત્ની અને બે વર્ષની દીકરીની હત્યા કરી હતી અને ઘરમાં જ તેમના મૃતદેહો દાટી દીધા હતા.
ઈરાન યુદ્ધ : ગુજરાતનું વહાણ ડૂબતાં સલાયાના નાવિકનું મૃત્યુ, 17 લોકોએ મોત સામે બાથ ભીડી
અમેરિકા અને ઇઝરાયલે 28 ફેબ્રુઆરીએ ઈરાન પર સંયુક્ત રીતે હવાઈ હુમલા કરતા ફાટી નીકળેલા યુદ્ધમાં ગુજરાતના એક વહાણ પર હોર્મુઝની સામુદ્રધુનીમાં કથિત રીતે હુમલો થતા એક નાવિકનું મોત થયું છે અને અન્ય ચાર ઘાયલ થયા છે. પરિસ્થિતિને ધ્યાનમાં લઈને મૃત્યુ પામનાર નાવિકની દફનવિધિ દુબઈમાં જ કરવાનો તેના પરિવારે નિર્ણય લીધો છે.
પેટ્રોલ-ડીઝલ બચાવવા, સોનું ન ખરીદવાની અપીલ પછી પીએમ મોદી સામે ઊઠ્યા સવાલો
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 10 મેએ એ લોકોને જે અપીલ કરી તેની ચર્ચા રાજકીય વર્તુળોથી લઈને ઉદ્યોગપતિઓ, ખેડૂત સંગઠનો, અર્થશાસ્ત્રીઓ અને સોશિયલ મીડિયામાં પણ ચાલી રહી છે. સરકાર આને મધ્યપૂર્વના સંકટ વચ્ચે સામાજિક જવાબદારી અને લૉંગ ટર્મ ઍનર્જી સિક્યૉરિટીની દિશામાં પગલું ગણાવે છે, પરંતુ ટીકાકારો કહે છે કે આ આર્થિક દબાણના સંકેત છે અને સામાન્ય લોકો પર બોજ નાખવાનો પ્રયાસ છે.
પશ્ચિમ બંગાળમાં ભાજપની જીતમાં આરએસએસની કેવી ભૂમિકા રહી?
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની મોટી જીતના કારણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ફરી એક વખત ચર્ચાના કેન્દ્રમાં આવી ગયો છે. સંઘ ઘણા સમયથી કહેતો આવ્યો છે કે તે ચૂંટણીના રાજકારણથી દૂર રહે છે, પરંતુ પશ્ચિમ બંગાળનાં પરિણામો પછી એ સવાલ પુછાય છે કે શું આ વખતે સંઘે પડદા પાછળ રહીને નિર્ણાયક ભૂમિકા ભજવી છે?
કુસ્તી મહાસંઘ સાથે તકરાર વચ્ચે વીનેશ ફોગાટે કહ્યું - 'તેઓ ઇચ્છે છે, હું સંન્યાસ લઈ લઉં'
કુસ્તીબાજ વીનેશ ફોગાટે ભારતીય કુસ્તી મહાસંઘ (ડબલ્યૂએફઆઇ) પાસે ગોંડામાં યોજાનારી નૅશનલ ઓપન રૅન્કિંગ ટુર્નામેન્ટમાં ભાગ લેવાની પરવાનગી માગી હતી. પરંતુ તેમને શું કહેવામાં આવ્યું?
'ઊડતી રકાબી અને રહસ્યમય ઘટનાઓ' પર અમેરિકાએ પહેલી વખત ગોપનીય દસ્તાવેજો જાહેર કર્યા
અમેરિકાના સરંક્ષણ મુખ્યાલય પેન્ટાગોને યુએફઓ (ઊડતી રકાબી) વિશે કેટલાક એવા દસ્તાવેજ જાહેર કર્યા છે જે પહેલાં ક્યારેય નહોતા સામે આવ્યા. આ દસ્તાવેજોમાં એવી ઘટનાઓનો ઉલ્લેખ છે જે લોકોએ જોયેલી છે. આ દસ્તાવેજોમાં શું રહસ્ય બહાર આવ્યું?
સાપને એક સમયે પગ હતા, આજે નથી છતાં તે ઝડપથી કેવી રીતે દોડી શકે છે?
આપણે ઘણી વખત સાપને ગુપચુપ જમીન ઉપર આશ્ચર્યજનક ઝડપ અને સ્ફૂર્તિથી સરકતા, સહેલાઈથી ઝાડ ઉપર ચઢતા અને પાણીમાં તરતા જોઈએ છીએ. તેને પગ નથી છતાં તે આવું કેવી રીતે કરી શકે છે?
વડા પ્રધાન મોદીની અપીલ ભારતીયોને કોઈ મોટા સંકટ માટે તૈયાર રહેવાની ચેતવણી છે?
શું ભારતે આગામી દિવસોમાં ગંભીર ઑઇલ સંકટનો સામનો કરવો પડે તેવી આશંકા છે? શું ઈરાન યુદ્ધની ભારત પર ચિંતાજનક અસર પડશે? શું ભારતના લોકોએ પડકારજનક દિવસો માટે તૈયાર રહેવું પડશે?
'મારા પુત્રને આંખે પાટા બાંધીને પોલીસે માર માર્યો', દલિત યુવાનનું કથિત રીતે કસ્ટડીમાં મોત, બે મહિનાથી મૃતદેહ નથી સ્વીકાર્યો
માર્ચ મહિનામાં 26 વર્ષીય દલિત યુવાનનું મોત થયું જેને પોલીસ કસ્ટડીમાં ત્રાસ અપાયો હતો તેવો આરોપ છે. પરિવારજનો દ્વારા હજુ સુધી તેનો મૃતદેહ સ્વીકારવામાં નથી આવ્યો.
પૉડકાસ્ટ : દુનિયા જહાન
આંતરરાષ્ટ્રીય ઘટનાઓને સમજાવતો કાર્યક્રમ