કોલ્હાપુરમાંથી મળી કરોળિયાની એવી નવી પ્રજાતિ જે દર બંધ કરવા દરવાજો બનાવે છે

વીડિયો કૅપ્શન, કોલ્હાપુરમાંથી મળી કરોળિયાની એવી નવી પ્રજાતિ જે દર બંધ કરવા દરવાજો બનાવે છે
કોલ્હાપુરમાંથી મળી કરોળિયાની એવી નવી પ્રજાતિ જે દર બંધ કરવા દરવાજો બનાવે છે
પ્રકાશિત

આ ટ્રેપડોર સ્પાઇડર છે જે તેના શિકારને અચાનક હુમલો કરીને પકડવા માટે જાણીતો છે. તે કોલ્હાપુરના શેન્ડા પાર્કમાં મળી આવ્યો છે.

રિસર્ચર્સે એ પુષ્ટિ કરી છે તે એક અલગ પ્રજાતિ છે.

તેથી તેને ટાઇટેનાઇડિઓપ્સ કોલ્હાપુરેન્સિસ નામ આપવામાં આવ્યું છે.

આ કરોળિયો ઘાસના મેદાનોમાં રહે છે અને ફક્ત જમીનમાં ખાડો ખોદતો નથી - તે તેના માટે એક દરવાજો પણ બનાવે છે.

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Satpal Gangalmale

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન