માંગરોળ: જ્યાં 22 ઇંચ વરસાદ પછી હોડીઓ ફરી, ત્યાં કેવી સ્થિતિ છે?

વીડિયો કૅપ્શન, માંગરોળ: જ્યાં 22 ઇંચ વરસાદ પછી હોડીઓ ફરી, ત્યાં કેવી સ્થિતિ છે?
માંગરોળ: જ્યાં 22 ઇંચ વરસાદ પછી હોડીઓ ફરી, ત્યાં કેવી સ્થિતિ છે?
પ્રકાશિત

ભારે વરસાદના કારણે જૂનાગઢના માંગરોળની કેટલીક સોસાયટીઓ બેટમાં ફેરવાઈ ગઈ હોય તેવું જોવા મળ્યું હતું.

માંગરોળમાં શનિવાર સુધીમાં 40 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, જેના કારણે જનજીવન આ હદે પ્રભાવિત થયું હતું.

સૌથી વધુ અસર નીચાણવાળા વિસ્તારોમાં થઈ હતી, જ્યાં લોકોનાં ઘરોમાં પાણી ભરાઈ ગયાં હતાં.

જૂનાગઢ, બીબીસી ગુજરાતી, માંગરોળ, ગુજરાત , ચોમાસું

ઇમેજ સ્રોત, Hanif Khokhar/BBC