You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ખેતરમાં વીજપોલ મામલે સરકારની જાહેરાત અંગે આંદોલન કરનાર ખેડૂતોએ શું કહ્યું?
ખેતરમાં વીજપોલ મામલે સરકારની જાહેરાત અંગે આંદોલન કરનાર ખેડૂતોએ શું કહ્યું?
પ્રકાશિત
ગઈકાલે ગુજરાત સરકારના મંત્રીઓ જિતુ વાઘાણી અને ઋષિકેશ પટેલે આ મુદ્દે પ્રેસ કૉન્ફરન્સને સંબોધિત કરી હતી. ખેડૂતોને વર્તમાન જમીનના ભાવના બમણા ભાવ ચૂકવવાની તથા આખું વળતર એકસાથે જ ચૂકવવાની જાહેરાત કરી હતી. જોકે, ખેડૂતો આ મામલે શું કહ્યું એ જુઓ આ વીડિયોમાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન