59 વર્ષનાં મહિલા પેરાગ્લાઇડિંગ ચૅમ્પિયન વર્લ્ડકપ વિજેતા સિલ્વિયા ફેરારીની કહાણી

વીડિયો કૅપ્શન, મળો 59 વર્ષના મહિલા પેરાગ્લાઇડિંગ ચૅમ્પિયન અને વર્લ્ડકપ વિજેતાને
59 વર્ષનાં મહિલા પેરાગ્લાઇડિંગ ચૅમ્પિયન વર્લ્ડકપ વિજેતા સિલ્વિયા ફેરારીની કહાણી

આ 59 વર્ષનાં પેરાગ્લાઇડિંગ ચૅમ્પિયન સિલ્વિયા ફેરારી છે.

સિલ્વિયાએ ભારતમાં યોજાયેલો પેરાગ્લાઇડિંગ વર્લ્ડકપ જીત્યો.

મહિલા શ્રેણીમાં તેમણે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. તેઓ ફિઝિક્સ અને મેથ્સનાં શિક્ષક છે.

પેરાગ્લાઇડિંગનો અનુભવ કેવો હોય છે અને કેવી રીતે તેઓ આ શોખ પૂરો કરે છે. જુઓ આ વીડિયોમાં.

અહેવાલ – પ્રાચી કુલકર્ણી

શૂટ-એડિટ – નીતિન નાગરકર/અરવિંદ પારેકર

પેરાગ્લાઇડિંગ, મહારાષ્ટ્ર

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન