ઈરાન-અમેરિકા ડીલ એ શું ચીનની જીત છે?

વીડિયો કૅપ્શન, ઈરાન અમેરિકા વચ્ચેની ડીલને ચીનના નિષ્ણાતો આ દેશની જીત તરીકે કેમ દર્શાવી રહ્યા છે?
ઈરાન-અમેરિકા ડીલ એ શું ચીનની જીત છે?
પ્રકાશિત

ચીનના નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ સમજૂતીને સ્થાયી શાંતિની દિશામાં મોટું પગલું ગણાવી ન શકાય.

તેમનું એમ પણ કહેવું છે કે ઈરાનના પરમાણુ કાર્યક્રમ અને ઇઝરાયલ-હિઝ્બુલ્લાહ સંઘર્ષ જેવા મુદ્દા પર બંને દેશો વચ્ચે મતભેદો યથાવત્ છે.

તેમનું એમ પણ કહેવું છે કે આ સંઘર્ષે તાઇવાનને લઈને અમેરિકાના વિરોધની ક્ષમતાને પણ કમજોર કરી છે. તેઓ આખા ઘટનાક્રમને ચીનના ઉભરી રહેલા વિજય તરીકે જુએ છે.

ઈરાન-અમેરિકા ડીલ એ શું ચીનની જીત છે?

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન