You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં જુલાઈ મહિનાના અંત સુધીમાં કેવો વરસાદ પડશે?
ગુજરાતમાં જુલાઈ મહિનાના અંત સુધીમાં કેવો વરસાદ પડશે?
પ્રકાશિત
જુલાઈ મહિનાની શરૂઆતમાં ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધ્યું હતું.
તેમ છતાં ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો, મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ જોઈએ એટલું રહ્યું નથી.
અમદાવાદ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં પણ વરસાદનું પ્રમાણ હજુ સુધી સામાન્ય રહ્યું છે. હવે જુલાઈ મહિનાના અંત સુધી અને આગામી મહિનાના શરૂઆતના દિવસોમાં કેવો વરસાદ પડશે?
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન