વડોદરા : ચાદરની મદદથી આ મહિલાઓએ કેવી રીતે ચોરી કરી?

વીડિયો કૅપ્શન, વડોદરા : ચાદરની મદદથી આ મહિલાઓ કેવી રીતે ચોરી કરે છે?
વડોદરા : ચાદરની મદદથી આ મહિલાઓએ કેવી રીતે ચોરી કરી?
પ્રકાશિત

છેલ્લા કેટલાક દિવસથી વડોદરામાં ફરી રહેલી આ મહિલાઓ એક પ્રકારની મૉડસ ઑપરેન્ડીથી દુકાનો તોડી રહી છે, મહિલા ચાદરની મદદથી ચોરી કરે છે.

આ મહિલાઓએ માંજલપુર વિસ્તારમાં ત્રણેક દુકાનોનાં શટર તોડીને આ પ્રકારે ચોરી કરી હતી.

પોલીસ પણ આ સીસીટીવીના આધારે મહિલાઓને પકડવા માટે પ્રયાસ કરી રહી છે.

જોકે, આ પ્રકારે દુકાનોનાં તાળાં તૂટતાં વેપારીઓમાં પણ ડર ફેલાયો છે.

મહિલા ચોર, દુકાન, ચાદર, બીબીસી

ઇમેજ સ્રોત, UGC

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન