કાટમાળમાંથી જીવતાં બહાર આવ્યાં મહિલા, રેસ્ક્યૂ બાદ શું બોલ્યાં?

વીડિયો કૅપ્શન, કાટમાળમાંથી જીવતાં બહાર આવ્યાં મહિલા, રેસ્ક્યૂ બાદ શું બોલ્યાં?
કાટમાળમાંથી જીવતાં બહાર આવ્યાં મહિલા, રેસ્ક્યૂ બાદ શું બોલ્યાં?
પ્રકાશિત

વેનેઝુએલાની રાજધાની કારાકસ પાસે આવેલા બે ભીષણ ભૂકંપ બાદ બચાવકાર્ય ચાલુ છે

માહિતી મળી કે ભૂકંપ બાદ 30 નાના નાના આંચકા અનુભવાયા હતા અને તેના કારણે મોટી તબાહી સર્જાઈ છે.

ત્યારે હજુ પણ કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલુ છે.

તે સમયે એક મહિલા કાટમાળમાંથી જીવતાં બહાર આવ્યાં હતાં.

આ મહિલાએ રેસ્ક્યૂ પછી શું કહ્યું એ જુઓ આ વીડિયોમાં.

મહિલા, ભૂકંપ, વેનેઝુએલા

ઇમેજ સ્રોત, AP

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન