વરસાદી સિસ્ટમ સૌરાષ્ટ્ર અને કચ્છ પર પહોંચી, ક્યા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડશે?

વીડિયો કૅપ્શન, વરસાદી સિસ્ટમ સૌરાષ્ટ્ર અને કચ્છ પર પહોંચી, ક્યા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડશે?
વરસાદી સિસ્ટમ સૌરાષ્ટ્ર અને કચ્છ પર પહોંચી, ક્યા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડશે?
    • લેેખક, દિપક ચુડાસમા
    • પદ, બીબીસી ગુજરાતી
  • પ્રકાશિત

ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનો અડધો વીતી ગયો છે ત્યારે ઘણી જગ્યાએ વરસાદ નોંધાયો છે.

છેલ્લા ત્રણ દિવસમાં ગુજરાતના મોટા ભાગના તાલુકામાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે.

હાલમાં દક્ષિણપૂર્વ રાજસ્થાન અને પડોશમાં ઉત્તર ગુજરાત પર એક લો-પ્રેશર એરિયાની રચના થઈ છે જેના કારણે સમુદ્રની સપાટીથી 7.6 કિમીની ઊંચાઈએ એક સાઇક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે.

Gujarat, MOnsoon, Rain in gujarat, બીબીસી ગુજરાતી, ચોમાસું

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન