જૂનાગઢમાં પાણી ભરેલા ખાડામાં પડી બાઇક
જૂનાગઢમાં પાણી ભરેલા ખાડામાં પડી બાઇક
પ્રકાશિત
ગુજરાતના કેટલાક જિલ્લામાં મુશળધાર વરસાદ નોંધાઈ રહ્યો છે.
આ વચ્ચે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ હજુ કેટલાક જિલ્લામાં રેડ ઍલર્ટ યથાવત્ રાખ્યું છે.
ત્યારે જૂનાગઢમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. તેવામાં આઝાદ ચોક પાસે પડેલા ખાડામાં બાઇકસવાર બે લોકો ખાબક્યા હતા.

ઇમેજ સ્રોત, ugc
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



