આ વ્યક્તિએ મગરની સામે બેસીને પૂજા કેમ કરી?

વીડિયો કૅપ્શન, આ વ્યક્તિએ મગરની સામે બેસીને પૂજા કેમ કરી?
આ વ્યક્તિએ મગરની સામે બેસીને પૂજા કેમ કરી?
પ્રકાશિત

તેલંગાણાના જોગુલામ્બા ગદવાલ જિલ્લામાં એક મગર કૃષ્ણા નદીના પુલ નીચેથી મળી આવ્યો હતો.

માછીમારો તેને પકડીને બહાર લાવ્યા બાદ સ્થાનિકોએ વરસાદ પડે એ માટે પુરોહિત પાસે મગરની પૂજા કરાવી હતી.

વીડિયોમાં પુરોહિત મગરની સામે બેસીને પૂજા કરતા જોવા મળે છે, જ્યારે મગર આ દરમિયાન એકદમ શાંત રહ્યો હતો.

બાદમાં વન વિભાગે મગરને સુરક્ષિત રીતે કૃષ્ણા નદીમાં છોડી દીધો હતો.

મગરની પૂજા, બીબીસી ગુજરાતી