Gujarat Rain : ગુજરાતના આ જિલ્લાઓમાં હવે વરસાદ ઘટશે, ક્યારે શરૂ થશે વરસાદનો નવો રાઉન્ડ?
Gujarat Rain : ગુજરાતના આ જિલ્લાઓમાં હવે વરસાદ ઘટશે, ક્યારે શરૂ થશે વરસાદનો નવો રાઉન્ડ?
પ્રકાશિત
ગુજરાતમાં પાછલા કેટલાક દિવસથી ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે, આ દરમિયાન હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ અંગે રેડ ઍલર્ટ પણ જાહેર કર્યો હતો.
જોકે, સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી જિલ્લા તેમજ દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં સાર્વત્રિક અને ધોધમાર વરસાદ નોંધાવા છતાં રાજ્યમાં હજુ એવા પણ ઘણા વિસ્તારો છે જ્યાં હજુ સુધી જોઈએ એટલો વરસાદ નથી નોંધાયો.
હવે ગુજરાતમાં ફરી વરસાદ ક્યારથી શરૂ થશે, જાણો આ વીડિયોમાં.

ઇમેજ સ્રોત, Getty Images



