ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસના શંકાસ્પદ કેસ, કેટલા દર્દીનાં થયાં મોત?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસના શંકાસ્પદ કેસ, કેટલા દર્દીનાં થયાં મોત?
ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસના શંકાસ્પદ કેસ, કેટલા દર્દીનાં થયાં મોત?
પ્રકાશિત

સાબરકાંઠાના હિંમતનગરમાં ચાંદીપુરા વાઇરસના સાત શંકાસ્પદ દર્દીઓ સારવાર માટે આવ્યા હતા.

જેમાંથી ત્રણનાં મોત થયાં છે, હૉસ્પિટલ તંત્રના જણાવ્યા મુજબ દર્દીઓમાં ચાંદીપુરા વાઇરસની પુષ્ટિ થઈ નથી.

તેમજ કેટલાક દર્દીઓનાં સૅમ્પલના રિપોર્ટ હજુ પેન્ડિંગ છે. હાલ બે શંકાસ્પદ દર્દીઓ સારવાર હેઠળ છે.

ચાંદીપુરા વાયરસ, રોગ, બીબીસી, સાબરકાંઠા

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન