જામજોધપુરમાં પાણીના પ્રવાહમાં બે બાળકો ફસાયાં, બંનેને કેવી રીતે બચાવાયાં?
જામજોધપુરમાં પાણીના પ્રવાહમાં બે બાળકો ફસાયાં, બંનેને કેવી રીતે બચાવાયાં?
પ્રકાશિત
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણીનો પ્રવાહ વધ્યો હતો. જામજોધપુરમાં સર્જાયેલી પૂર જેવી સ્થિતિના કારણે બે બાળકો ફસાયાં હતાં. આ બંનેને કેવી રીતે બચાવાયા એ જુઓ આ વીડિયોમાં.

ઇમેજ સ્રોત, UGC
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન