સુરતમાં પાણીના વહેણ વચ્ચે ફસાયેલી ગાડીનું ક્રૅનથી રેસ્ક્યૂ

વીડિયો કૅપ્શન, સુરતમાં પાણીના વહેણ વચ્ચે ફસાયેલી ગાડીનું ક્રૅનથી રેસ્ક્યૂ
સુરતમાં પાણીના વહેણ વચ્ચે ફસાયેલી ગાડીનું ક્રૅનથી રેસ્ક્યૂ
પ્રકાશિત

ગુજરાતમાં 7 જુલાઈના રોજ પડેલા વરસાદના પ્રમાણ અંગે વાત કરીએ તો સ્ટેટ ઇમર્જન્સી ઑપરેશન સેન્ટરે પાછલા 24 કલાકમાં પડેલ વરસાદના ડેટા પ્રમાણે સુરતમાં પલસાણા અને કામરેજ તાલુકા, નવસારી જિલ્લાના નવસારી તાલુકા અને સુરત સિટી ખાતે સૌથી વધુ વરસાદ નોંધાયો હતો.

ત્યારે સુરતના કડોદરા વિસ્તારમાં ભારે વરસાદ બાદ પાણીમાં એક કાર ફસાઈ હતી.

પાણીના વહેણમાં ફસાયેલી આ કારને બહાર કાઢવા ક્રૅનની મદદ લેવી પડી હતી.

સુરત, બીબીસી, ગુજરાતી, વરસાદ, હવામાન, ચોમાસું

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન