વઢવાણનાં પૂર્વ ધારાસભ્ય બન્યાં ભાજપનાં નવાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, શું કહ્યું?

વીડિયો કૅપ્શન, વઢવાણનાં પૂર્વ ધારાસભ્ય બન્યાં ભાજપનાં નવાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, શું કહ્યું?
વઢવાણનાં પૂર્વ ધારાસભ્ય બન્યાં ભાજપનાં નવાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, શું કહ્યું?
પ્રકાશિત

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નબીનએ પક્ષના પદાધિકારીઓની ઘોષણા કરી હતી.

વઢવાણનાં પૂર્વ ધારાસભ્ય વર્ષાબહેન દોશીને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની જવાબદારી સોંપાઈ છે.

રાષ્ટ્રીય ઉપાધ્યક્ષનાં 13 નામોમાં 6 મહિલાઓનો સમાવેશ કરાયો છે.

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Varsha Doshi/FB

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન