You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુરતના ઇન્કમટૅક્સ વિભાગે આ દરજીને કેમ 947 કરોડની નોટિસ મોકલી?
સુરતના ઇન્કમટૅક્સ વિભાગે આ દરજીને કેમ 947 કરોડની નોટિસ મોકલી?
પ્રકાશિત
રાજસ્થાનના અજમેરમાં દરજી તરીકે કામ કરતા 62 વર્ષીય રેખરાજને 974 કરોડની નોટિસ આવી છે.
રાજસ્થાનના અજમેરમાં દરજી તરીકે કામ કરતા 62 વર્ષીય રેખરાજનું કહેવું છે કે આવકવેરા વિભાગે તેમને કરોડો રૂપિયાની ટેક્સ વસૂલાત માટે નોટિસ મોકલી છે.
તેમના જણાવ્યા અનુસાર આ નોટિસ ગુજરાતના સુરતથી આવકવેરા વિભાગની કચેરીમાંથી મોકલવામાં આવી છે. જેમાં 974 કરોડ અને 97લાખ રૂપિયાની ટેક્સ વસૂલાત વિશે લખવામાં આવ્યું છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન