You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતના પાડોશે આવેલું ગામ જ્યાં આદિવાસીઓ પાણી માટે વલખાં મારે છે
ગુજરાતના પાડોશે આવેલું ગામ જ્યાં આદિવાસીઓ પાણી માટે વલખાં મારે છે
પ્રકાશિત
ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રના મુંબઈને પાણી પૂરું પાડતા અપ્પર વૈતરણા ડેમના કિનારે દાપૂરમાલ ગામ આવેલું છે.
પરંતુ અહીંના આદિવાસીઓને હજી પણ પાણી માટે પર્વતો પર ચઢવું પડે છે. દરરોજ, મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને પાણી લાવવા માટે ચાર કિલોમીટર ઊંચી ટેકરી પર ચઢવું પડે છે.
એક ઘડો પાણી માટે ત્રણ કલાક ચાલવું પડે છે. કોઈ રસ્તા નહીં, કોઈ ટૅન્કર નહીં, કોઈ પાઇપલાઇન નહીં. ખાસ વાત એ છે કે આ ડેમ મુંબઈને પાણી પૂરું પાડે છે.
જ્યારે ભારે વરસાદ પડે છે ત્યારે ઉનાળામાં ગામડાં કેમ તરસ્યા રહે છે? પાણીની અછત શિક્ષણ, આરોગ્ય અને એકંદર જીવનને કેવી રીતે અસર કરે છે?
વધુ જુઓ વીડિયોમાં...
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન