ધસમસતા પાણીમાં તણાયું હરણનું બચ્ચું, કેવી રીતે કરાયું રૅસ્ક્યૂ?

ધસમસતા પાણીમાં તણાયું હરણનું બચ્ચું, કેવી રીતે કરાયું રૅસ્ક્યૂ?
પ્રકાશિત

અમેરિકાના રાજ્ય ઇન્ડિયાનામાં ધસમસતા પાણીના પ્રવાહમાં હરણનું બચ્ચું તણાયું.

રૅસ્ક્યૂ ટીમના કૅપ્ટન જૉ સિન્કલેરે પોતાનો જીવ જોખમમાં મુકી હરણના બચ્ચાનું રૅસ્ક્યૂ કર્યું

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન