આગિયાની સંખ્યા કેમ ઘટી રહી છે?
આગિયાની સંખ્યા કેમ ઘટી રહી છે?
પ્રકાશિત
મહારાષ્ટ્રના સહ્યાદ્રી જંગલોમાં દર વર્ષે આગિયાઓને જોવા પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે.
પરંતુ સ્થાનિકો અને નિષ્ણાતોને ડર છે કે લાઇટ પૉલ્યુશન, ક્લાઇમેટ ચેન્જ સાથે તેમના રહેઠાણને ખલેલ પહોંચતાં આગિયાઓની વસ્તી ઘટી રહી છે.
વૈજ્ઞાનિક ડેટા મર્યાદિત હોવા છતાં સંશોધકો ચેતવણી આપે છે કે તેમના ટૂંકા સંવનનકાળ દરમિયાન થતાં વિક્ષેપો ભવિષ્યમાં તેની સંખ્યાને વધુ ઘટાડી શકે છે.
આગિયાની સંખ્યા ઘટવા પાછળનું કારણ શું છે?
રિપોર્ટ- આશય યેડગે
શૂટ- શાર્દૂલ કદમ

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન



