કચ્છ: બન્નીમાં કાળિયાર છોડવામાં આવ્યા, આ છે કારણ
કચ્છ: બન્નીમાં કાળિયાર છોડવામાં આવ્યા, આ છે કારણ
પ્રકાશિત
કચ્છના બન્નીના ગ્રાસલૅન્ડમાં વનવિભાગ દ્વારા 20 કાળિયાર લાવવામાં આવ્યા છે. આમાં પાંચ નર અને 15 માદાનો સમાવેશ થાય છે.
ચિત્તા પ્રોજેક્ટ માટે ઇકૉસિસ્ટમ મજબૂત બનાવવા કાળિયારોને નવા વાતાવરણમાં ઢાળવા માટે ઍન્ક્લોઝરમાં રાખવામાં આવ્યા છે.
અત્યાર સુધીમાં બન્નીમાં આશરે 200 કાળિયારનું પુનઃસ્થાપન કરવામાં આવ્યું છે.

ઇમેજ સ્રોત, Getty



