તામિલનાડુના મુખ્ય મંત્રી વિજય સ્ટેજ પર ભાવુક કેમ થઈ ગયા?

વીડિયો કૅપ્શન, તામિલનાડુના મુખ્ય મંત્રી વિજય સ્ટેજ પર ભાવુક કેમ થઈ ગયા?
તામિલનાડુના મુખ્ય મંત્રી વિજય સ્ટેજ પર ભાવુક કેમ થઈ ગયા?
પ્રકાશિત

તામિલનાડુના મુખ્ય મંત્રી બન્યા બાદ વિજય સતત ચર્ચામાં રહે છે.

તામિલનાડુના મુખ્ય મંત્રી બન્યા બાદ વિજયે ફરી એક વાર કરુરની મુલાકાત લીધી. અગાઉ કરુરમાં તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન થયેલી ભાગદોડમાં 41 લોકોએ જીવ ગુમાવ્યો હતો.

સરકારી નોકરીના નિમણૂકપત્રો મેળવતી વખતે મૃતકોના પરિવારો ભાવુક થઈ ગયા હતા, તે સમયે મુખ્ય મંત્રી વિજય પણ ભાવુક થઈ ગયા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન