હિમાચલના ‘હેન્ડલુમ વિલેજ’માં મહિલાઓની કળાને નવી ઓળખ
હિમાચલના ‘હેન્ડલુમ વિલેજ’માં મહિલાઓની કળાને નવી ઓળખ
પ્રકાશિત
હિમાચલ પ્રદેશના શરણ ગામને 2020માં ‘હેન્ડલુમ વિલેજ’ જાહેર કરવામાં આવ્યું હતું.
અહીં મહિલાઓ પરંપરાગત રીતે શાલ, પટ્ટા, ટોપી સહિતની ઊનમાંથી બનેલી વસ્તુઓ તૈયાર કરે છે.
હવે આ પરંપરાગત કળા તેમની આવકનું સાધન બની છે અને મહિલાઓને આત્મનિર્ભર બનાવી રહી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



