You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'પ્રાણીઓને નવડાવે પણ અમને પાણી પીવા નથી દેતા'
'પ્રાણીઓને નવડાવે પણ અમને પાણી પીવા નથી દેતા'
પ્રકાશિત
ઉત્તર પ્રદેશના બુંદેલખંડમાં દલિતોનો આરોપ છે કે ઉચ્ચવર્ગના લોકો તેમને હૅન્ડપંપ પરથી પાણી ભરવાવા માટે મનાઈ કરે છે
આવો વ્યવહાર તેમની સાથે ઉનાળામાં થઈ રહ્યો હતો. એક તરફ ગરમી અને બીજી તરફ તેમને પાણી પણ આપવામાં નથી આવતું.
વધુ જુઓ વીડિયોમાં...
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન