અમેરિકાના બીચ પર મોટી સંખ્યામાં આ માછલીઓ કેમ તણાઈ આવી?
અમેરિકાના બીચ પર મોટી સંખ્યામાં આ માછલીઓ કેમ તણાઈ આવી?
પ્રકાશિત
અમેરિકાના કૅલિફોર્નિયાના દરિયાકિનારા પર મોટી સંખ્યામાં સ્ટિંગરે માછલી જોવા મળી રહી છે.
મોટી સંખ્યામાં સ્ટિંગરે નામની માછલીઓને કારણે પ્રવાસીઓને પડી રહી છે.
સમુદ્રમાં વધતી ગરમીને કારણે મોટા પ્રમાણમાં સ્ટિંગરે છીછરા પાણી તરફ આવી રહી છે. બીચ પર આવતા લોકોનો સ્ટિંગરે સાથે સામનો થવાની ઘટનાઓ તથા સ્ટિંગરેના ડંખના બનાવો ગયા વર્ષની સરખામણીમાં બમણા થયા છે.
હવામાનશાસ્ત્રીઓના મતે, આ વર્ષે અલ-નીનોની સ્થિતિને કારણે સ્ટિંગરે માછલીની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



