ટ્રમ્પના ચહેરાવાળો એક ડૉલરનો સિક્કો કેવો છે અને કેમ વિવાદ થયો?
ટ્રમ્પના ચહેરાવાળો એક ડૉલરનો સિક્કો કેવો છે અને કેમ વિવાદ થયો?
પ્રકાશિત
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળા એક-એક ડૉલરના સિક્કા લૉન્ચ કરવામાં આવ્યા છે.
બીબીસીના એક અહેવાલ પ્રમાણે, આ સિક્કામાં 88.5 ટકા કૉપર છે. આ સિવાય તેમાં મૅગેનિઝ, ઝિંક અને નિકલ પણ ઉમેરવામાં આવ્યાં છે.

ઇમેજ સ્રોત, Mehmet Eser/Anadolu via Getty Images