અમરેલી : જ્યારે મહાકાય અજગર ઘેટાનો ભરડો લઈ ગળવા લાગ્યો
અમરેલી : જ્યારે મહાકાય અજગર ઘેટાનો ભરડો લઈ ગળવા લાગ્યો
પ્રકાશિત
ચેતવણી : કેટલીક વિગતો વિચલિત કરી શકે છે.
અમરેલીના બગસરા તાલુકાના કાગદડી ગામે અજગરે ચરવા ગયેલા ઘેટાનો ભરડો લીધો હતો.
ત્યારબાદ સ્થાનિકોમાં ભયનો માહોલ પ્રવર્ત્યો હતો.
માલધારીઓએ વન વિભાગને જાણ કરતાં ટીમે ઘટનાસ્થળે પહોંચી અજગરનું રેસ્ક્યૂ કર્યું.
મહાકાય અજગરને પકડી સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યુઝરુમનું પ્રકાશન



