ડૅમમાં પાણીનું સ્તર ઘટ્યું અને આખે આખું ગામ દેખાયું

વીડિયો કૅપ્શન, ડૅમમાં પાણીનું સ્તર ઘટ્યું અને આખે આખું ગામ દેખાયું
ડૅમમાં પાણીનું સ્તર ઘટ્યું અને આખે આખું ગામ દેખાયું
પ્રકાશિત

ઇન્ડોનેશિયાના બાનતેન પ્રાંતમાં કારિયાન ડૅમનું પાણી ઘટતાં ડૂબેલું સોમાંગ ગામ ફરી દેખાયું છે.

દુષ્કાળને કારણે ગામનાં ઘરો, મસ્જિદ અને અન્ય ઇમારતો સ્પષ્ટ દેખાઈ રહી છે.

ગામ બહાર આવતાં સોમાંગના પૂર્વ રહેવાસીઓની જૂની યાદો ફરી તાજી થઈ છે.

ઇન્ડોનેશિયાના બાનતેન પ્રાંતમાં કારિયાન ડૅમનું પાણી ઘટતાં ડૂબેલું સોમાંગ ગામ ફરી દેખાયું છે.

ઇમેજ સ્રોત, AP

બીબીસી માટે કલેક્ટિવ ન્યુઝરુમનું પ્રકાશન