હાઇડ્રોજનથી ચાલતી ભારતની પહેલી ટ્રેન અંદરથી કેવી છે?
હાઇડ્રોજનથી ચાલતી ભારતની પહેલી ટ્રેન અંદરથી કેવી છે?
પ્રકાશિત
ભારતમાં પ્રથમ હાઇડ્રોજન ટ્રેનની શરૂઆત થઈ રહી છે, જે જીંદ અને સોનીપત વચ્ચે દોડશે.
આ ટ્રેન ડીઝલ કે વીજળીના વાયરો પર નિર્ભર નથી, પરંતુ હાઇડ્રોજન એટલે કે ક્લીન એનર્જી પર ચાલશે, જેનાથી કાર્બન ઉત્સર્જન બિલકુલ શૂન્ય થશે.
મે મહિનામાં ભારતીય રેલવેએ ઉત્તર રેલવેના જિંદ-સોનીપત પટ્ટામાં 10 ડબ્બાવાળી હાઇડ્રોજન સંચાલિત ટ્રેનને મંજૂરી આપી હતી. તે 1200 કિલોવોટ હાઇડ્રોજન ફ્યૂઅલ સેલ સિસ્ટમ સાથે 75 કિમી પ્રતિકલાકની મહત્તમ સ્પીડ સાથે ચાલશે.
અંદરથી આ ટ્રેન કેવી દેખાય છે, જુઓ આ વીડિયોમાં

ઇમેજ સ્રોત, Ministry of Broadcasting



