ગુજરાતમાં જુલાઈના અંતમાં ભારે વરસાદની શક્યતા, કયા વિસ્તારોમાં પડશે વરસાદ?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં જુલાઈના અંતમાં ભારે વરસાદની શક્યતા, કયા વિસ્તારોમાં પડશે વરસાદ?
ગુજરાતમાં જુલાઈના અંતમાં ભારે વરસાદની શક્યતા, કયા વિસ્તારોમાં પડશે વરસાદ?
પ્રકાશિત

ગુજરાતમાં હાલ હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે, પરંતુ બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર જુલાઈના અંત સુધીમાં ગુજરાતમાં ભારે વરસાદ લાવી શકે છે.

હવામાન વિભાગ અને અન્ય ગ્લોબલ મૉડલ્સ (GFS, ECMWF) અનુસાર, આ સિસ્ટમ 25 જુલાઈ પછી મધ્ય ભારત તરફ આગળ વધશે.

27થી 29 જુલાઈની આસપાસ આ સિસ્ટમ ગુજરાત અને રાજસ્થાન પર પહોંચવાની શક્યતા છે, જેનાથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ થઈ શકે છે. જોકે, ઑગસ્ટના પ્રથમ સપ્તાહમાં વરસાદ ફરીથી ધીમો પડી શકે છે.

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ગુજરાત ચોમાસું આગાહી

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન