You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં હજી આટલા દિવસ પડશે ભારે વરસાદ, કયા જિલ્લામાં રેડ ઍલર્ટ?
ગુજરાતમાં હજી આટલા દિવસ પડશે ભારે વરસાદ, કયા જિલ્લામાં રેડ ઍલર્ટ?
પ્રકાશિત
હવામાન વિભાગ અનુસાર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારોમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે. શનિવારે દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારો, ઉત્તર ગુજરાત અને સરાષ્ટ્રમાં ઘણાં સ્થળો અને કચ્છમાં છૂટાંછવાયાં સ્થળોએ વરસાદ પડ્યો હતો. હજી પણ કયા જિલ્લાઓમાં વરસાદ પડશે એ જુઓ આ વીડિયોમાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન