You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Monsoon 2026 : ગુજરાતમાં કયા વિસ્તારોમાં રેડ ઍલર્ટ અપાયું, ક્યાં ભારે વરસાદની આગાહી?
Monsoon 2026 : ગુજરાતમાં કયા વિસ્તારોમાં રેડ ઍલર્ટ અપાયું, ક્યાં ભારે વરસાદની આગાહી?
પ્રકાશિત
ગુજરાતમાં ચોમાસાની મોડી શરૂઆત બાદ હવે જુલાઈમાં ચોમાસાને કારણે લોકોમાં રાહત અનુભવાઈ રહી છે.
હવામાન વિભાગે ગુજરાતમાં આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે અને રેડ ઍલર્ટ જાહેર કરાયું છે.
ગુજરાતમાં હવે કયા જિલ્લામાં કેટલો વરસાદ પડશે, તે વિશે હવામાન વિભાવે શું આગાહી કરી છે.
બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન