એવું ભયંકર પૂર કે ઘર,વાહનો અને રસ્તા બધું જ વહી ગયું

એવું ભયંકર પૂર કે ઘર,વાહનો અને રસ્તા બધું જ વહી ગયું
પ્રકાશિત

પશ્ચિમ આફ્રિકાના દેશ ઘાનામાં ભારે વરસાદ બાદ અનેક શહેરો પાણીમાં ગરકાવ થઈ ગયાં છે.

રસ્તાઓ પર નદીની જેમ પાણી વહેતા થતા અનેક લોકો ફસાયા હતા.

પૂરની આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 13 લોકોના મોત થયાં છે.