જાપાનમાં ભૂકંપનાં લાઇવ દૃશ્યો કૅમેરામાં કેદ થયાં
જાપાનમાં ભૂકંપનાં લાઇવ દૃશ્યો કૅમેરામાં કેદ થયાં
પ્રકાશિત
25 જૂનના રોજ જાપાનના ઉત્તર-પૂર્વીય દરિયાકાંઠે 6.9 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
જોકે, સુનામીની કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી.
પ્રાથમિક માહિતીની વાત કરીએ તો કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ પણ મળ્યા નથી

ઇમેજ સ્રોત, nippon tv/reuters
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



