સુરતમાં વરસાદઃ આખે આખી કાર સમાઈ જાય તેવા ભૂવા પડ્યા

સુરતમાં વરસાદઃ આખે આખી કાર સમાઈ જાય તેવા ભૂવા પડ્યા
પ્રકાશિત

સુરતમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહનો પાણીમાં ડૂબ્યાં હતાં.

ગુજરાતમાં કેટલાક ભાગોમાં વરસાદ જોવા મળી રહ્યો રહી છે.

ત્યારે સુરતના કામરેજ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 3.46 ઇંચ વરસાદ નોંધાયો હતો.

ત્યારે સુરતના વરાછા, ઉધના અને રાંદેર વિસ્તારમાં રસ્તા પર ભૂવા પડ્યા છે.

ભૂવા પડતા અનેક વાહનો ફસાયાં હતાં જેના કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન